એક આંખ ઉઘાડનારી વિગતવાર સત્યકથા: જે દરેક જવાબદાર પિતાએ જાણવી જરૂરી છે...
આપણે સૌ ગર્વથી વિચારીએ છીએ કે, "મેં મારા પરિવાર માટે ૫-૧૦ લાખનો મેડિક્લેમ લઈ લીધો છે, એટલે હવે હું સંપૂર્ણ સુરક્ષિત છું." પણ સત્ય કડવું છે! મેડિક્લેમ માત્ર બીમારીનો ઈલાજ કરે છે, પણ બીમારીને કારણે ઊભી થતી 'આર્થિક બીમારી' નું શું?
૩૫ વર્ષનો રાહુલ એક મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતો હતો. પત્ની નેહા અને બે નાના બાળકો (૮ વર્ષનો આરવ અને ૫ વર્ષની રિયા) સાથે તેનું જીવન ખૂબ જ સુખી હતું. ભવિષ્યની સુરક્ષા માટે તેણે ૫ લાખનો મેડિક્લેમ અને દીકરીના ભવિષ્ય માટે બેંકમાં ૨ લાખની FD પણ કરાવી હતી.
પરંતુ એક સોમવારની સવારે, ઓફિસની મીટિંગમાં રાહુલને અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલના ICU માં ખસેડવામાં આવ્યો. એન્જિયોગ્રાફીના રિપોર્ટમાં ૩ મોટી બ્લોકેજ દેખાઈ અને ડોક્ટરે તાત્કાલિક બાયપાસ સર્જરી (Bypass Surgery) કરી. ૧૫ દિવસ હોસ્પિટલની પથારી પર રહ્યા પછી રાહુલનો જીવ તો બચી ગયો, પણ રજા આપતી વખતે ડોક્ટરે એક કડક સૂચના આપી: "રાહુલભાઈ, તમારું હૃદય ખૂબ નબળું પડી ગયું છે. તમારે ઓછામાં ઓછા ૮ મહિના ઘરે સંપૂર્ણ બેડ રેસ્ટ (આરામ) કરવાનો છે. કોઈ જ માનસિક કે શારીરિક કામ કરવાનું નથી."
મેડિક્લેમ કંપનીએ હોસ્પિટલનું ૪.૫ લાખ રૂપિયાનું બિલ તો સીધું ભરી દીધું. પરંતુ અસલી મુશ્કેલી તો ૧ મહિના પછી શરૂ થઈ. ઓફિસે ન જઈ શકવાને કારણે કંપનીએ બીજા મહિનાથી રાહુલનો પગાર સંપૂર્ણ બંધ (Leave Without Pay) કરી દીધો.
હવે એક બાજુ આવક શૂન્ય (0) થઈ ગઈ હતી, પણ ખર્ચાઓ રાક્ષસની જેમ ઊભા હતા. નેહા રોજ રાત્રે રડતી કારણ કે દર મહિને આશરે ૬૦,૦૦૦ રૂપિયાનો ફિક્સ ખર્ચ હતો:
મેડિક્લેમ કંપનીએ આમાંથી એકપણ રૂપિયો આપવાની ના પાડી દીધી, કારણ કે તેમનું કામ માત્ર હોસ્પિટલનું બિલ ચૂકવવાનું હતું, ઘર ચલાવવાનું નહીં. ધીમે ધીમે રાહુલની બચત ખતમ થઈ ગઈ, અને દીકરીના ભવિષ્ય માટે કરાવેલી FD તોડવાનો વારો આવ્યો. શારીરિક પીડા કરતા આ આર્થિક ચિંતા રાહુલના હૃદયને વધુ નુકસાન કરી રહી હતી.
આ ભારે તણાવ વચ્ચે રાહુલનો મિત્ર અને ફાઇનાન્સ એડવાઇઝર સંજય તેની ખબર કાઢવા આવ્યો. સંજયે રાહુલને યાદ અપાવ્યું કે ૨ વર્ષ પહેલાં રાહુલે 'Tata AIA શૂભ હેલ્થ ક્રિટિ પ્લાન' (Shubh Health Criti Plan) લીધો હતો, જે રાહુલ સાવ ભૂલી જ ગયો હતો.
સંજયે રાહુલની માત્ર બાયપાસ સર્જરીના રિપોર્ટની ફાઈલ કંપનીમાં જમા કરાવી. અને જાદુ જુઓ, બીમારીના નિદાન (Detect) થવા માત્રથી, હોસ્પિટલના કોઈપણ બિલની ઝંઝટ વિના ગણતરીના દિવસોમાં સીધા ૧૫ લાખ રૂપિયા રોકડા (Lump-sum) રાહુલના બેંક ખાતામાં જમા થઈ ગયા!
આ ૧૫ લાખ રૂપિયાથી રાહુલે પોતાની મોટી જવાબદારીઓ અને દવાઓનો ખર્ચ કાઢ્યો, તેની દીકરીની FD તૂટતા બચી ગઈ. પણ સંજયે કહ્યું, "દોસ્ત, પિક્ચર અભી બાકી હૈ..."
સંજયે નેહાને હસતા મોઢે કહ્યું કે, "ભાભી, રાહુલે આ પ્લાનમાં 'માસિક આવક' (Monthly Payout) નો જબરદસ્ત ઓપ્શન પસંદ કર્યો હતો. એકસાથે ૧૫ લાખ રૂપિયા તો મળી ગયા, પણ હવે જ્યારથી રાહુલનો ઓફિસનો પગાર બંધ થયો છે, ત્યારથી આવતા ૫ વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત રકમ રાહુલના ખાતામાં 'પગાર' ની જેમ જમા થશે!"
આ સાંભળીને નેહાની આંખમાં રાહતના આંસુ આવી ગયા. કારણ કે હવે રાહુલના બેડ-રેસ્ટ દરમિયાન ઘરનું EMI, બાળકોની ફી અને ઘરનું રાશન આ માસિક આવક માંથી આરામથી નીકળવા લાગ્યું હતું. એક બીમાર પિતાને કોઈની પાસે હાથ લંબાવવો ન પડ્યો!
આ પ્લાનની સૌથી ચમત્કારિક સુવિધા એટલે 'ફેમિલી સિક્યોર' (Family Secure). ભગવાને રાહુલને બચાવી લીધો, પણ બાયપાસ સર્જરી (Critical Illness) થવાને કારણે આ પ્લાને રાહુલના પરિવારને એક 'આર્થિક કવચ' પહેરાવી દીધું:
હોસ્પિટલનું બિલ મેડિક્લેમ પર છોડો, પણ તમારી ગેરહાજરીમાં કે બીમારીમાં તમારું ઘર ચલાવવાની જવાબદારી 'Tata AIA શુભ હેલ્થ ક્રિટિ ફેમિલી સિક્યોર પ્લાન' ને સોંપો.
વધુ માહિતી માટે અત્યારે જ મેસેજ કરો(નોંધ: પરિવારની સાચી સુરક્ષા એ તમારો 'ખર્ચ' નથી, પણ એક જવાબદાર પિતા તરીકેનું તમારું સૌથી 'શ્રેષ્ઠ રોકાણ' છે.)